પ્રેમની અંધાર રાત્રી .

(18.7k)
  • 4.9k
  • 5
  • 1.7k

પ્રેમની અંધાર રાત્રી.રાતે વરસાદ આવીને ચાલ્યો ગયો હતો. તેનાથી માટીની મહેક ચારેકોર ફેલાણી હતી. નદીની ધારા હવે ધીમે ધીમે વહી રહી હતી. હળવા શાંત પવનના સૂસવાટા વાતા હતા. સવારના આવા ખુશનુમાં વાતાવરણમાં ઘણા પક્ષીઓ કિલ્લોલ કરતા હતા. જંગલથી થોડે દુર એક વસ્તી ધરાવત