મુવી રિવ્યુ - The Accidental Prime Minister

(46)
  • 3.7k
  • 1.3k

The Accidental Prime Minister – મનમોહન સિંહ કરતા વધુ બોલકી ફિલ્મ ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના કાર્યકાળ દરમ્યાન મોટો સમય તેમના મિડિયા પ્રવક્તા રહેલા સંજય બારૂના પુસ્તક The Accidental Prime Minister પર આધારિત એ જ નામની ફિલ્મનું ટ્રેલર જ્યારથી આવ્યું ત્યારથી જ દેશમાં ફિલ્મ વિષે કુતુહલતા વધી ગઈ હતી. ફિલ્મ આ કુતુહલતાને શાંત કરે છે કે કેમ? ચાલો થોડું એ બાબતે પણ જાણીએ. મુખ્ય કલાકારો: અનુપમ ખેર, અક્ષય ખન્ના, સુઝાન બર્નર્ટ, દિવ્યા સેઠ અને વિપિન શર્મા કથા-પટકથા: વિજય રત્નાકર ગટ્ટે, મયંક તિવારી, કાર્લ ડન અને આદિત્ય સિન્હા નિર્માતાઓ: સુનીલ બોહરા અને ધવલ ગડા નિર્દેશક: વિજય રત્નાકર ગટ્ટે રન ટાઈમ: ૧૧૦