Fun Masti Together - 3

  • 1.6k
  • 1
  • 409

બ્રાન્ડેડ વોચ, ક્લોથ્સ, શુઝ, બાઇક અને પેલા જ રેડ એન્ડ બ્લેક કલરના બેગ સાથે સજ્જ આ હેન્ડસમને જોઇ કોઈ પણ બ્યુટીફુલ છોકરી મોહી જાય અને દિલમાં સ્થાન આપી દે. મસ્તી એ પોતાના ગુસ્સા પર થોડો કાબૂ મેળવી અને વિચાર્યુ કે જો અત્યારે મેદાનમાં ઉતરીશ તો કોલેજ લેટ થશે અને આ પાપાના બેસ્ટ ફ્રેન્ડ કરિબ અંકલ A to Z બધુ જ પાપાને વર્ણવી દેશે. આમ પણ આ બેગ કરતા સારુ બેગ મળવાનુ હશે એટલે જ નહિ મળ્યુ હોય. હળવા સ્મિત સાથે એણે પોતાના મનને મનાવી લીધુ. કરિબ એ ક્રિષ્ના કુમારના સ્કૂલ ટાઇમના ફ્રેન્ડ હતા અને અત્યારે ટ્રાન્સપોર્ટર તરીકે તેમજ એક ફ્રેન્ડ