એક વચન

(11)
  • 3k
  • 1
  • 682

વસંતના વધામણાં થયા...પ્રકૃતિ જાણે પ્રેમના રંગમાં રંગાઈ ગઈ....ને એમાંય આ માનવ મન જોને કેવું ચકડોળે ચડે છે...પોતાના પ્રિયજનને પામવા.. હું ય વાટ જોઈ રહી છું કાશ એ આજ તો કહી જ દે ... હું તને ચાહું છું...ખૂબ ચાહુ છું.. પુરા બે વર્ષ થઈ ગયા પણ એવું લાગે છે જાણે હજુ હમણાં જ તો મળ્યા હતા.... હજુ ક્યારેય એવું બન્યું નહોતું કે મને કોઈ ગમે .. એવું નહોતું કે મને કોઈ મળે એમ નહોતું પણ ખબર નહીં કોઈ ગમતું નહોતું.. આપણું મન છે ને ખૂબ ભોળું છે... આ મુગ્ધાવસ્થા શરૂ થાય ને તરત જ મન કોઈકના સપના જોવા માંડે .. મેં