લગ્ન

(64)
  • 4.2k
  • 7
  • 1.2k

'લગ્ન' એક છોકરી ની દ્રષ્ટિ એ જુઓ તો દરેક છોકરી નું 'સ્વપ્ન' હોય. મારા લગ્ન માં હું આમ કરીશ હું તેમ કરીશ, વર્ષો થી આવા અનેક જોયેલા સ્વપ્ન ને જીવી જાણવાનો અવસર. લગ્ન એટલે આમ જુઓ તો એક દિવસ નો શો. એમાં એજ બધું હોય જે કોઈ બીજા શો માં હોય. લાઇટ્સ , કેમરા, એકશન 'લાઇટ્સ' એટલે જાહોજલાલી. જે પણ કંઈક કરીશું મોટું કરીશું. આમ, બતાવીશું લોકો ને તેમ બતાવીશું. આ પ્રસંગ માં તો કંઈક આમ જ કરીશું. ઉછીના પાછીના કરીનેય પ્રસંગ ને સારો બનાવીશું. અને આમા કશું ખોટું પણ નથી. આમ પણ વર્ષો પછી આવા શુભ પ્રસંગો આવતા હોય