હૈયાના ધબકારા

(22)
  • 2.6k
  • 10
  • 939

હૈયા ના ધબકારા પ્રકરણ 3 કરણ કિરણ ઓ,,, કિરણ કયાં છે એક ખૂબ ખુશ ખબર છે. જલદી આવ,,,,, કિરણ હા,,, આવુ છું પણ શું છે? આવી ગઈ બોલો. કરણ અમને એક આટિઁકલ લખવા માટે ખૂબ સરસ ઓફર આપવામાં આવી છે અને તે આટિઁકલ માટે મારી પસંદગી કરવામાં આવી છે. અને તે માટે આપણે બન્ને ઓસ્ટ્રેલિયા જઈશું, હવે તારુ ઓસ્ટ્રેલિયા ફરવા જવાનું સપનું સાકાર થઇ ગયું છે, કિરણ,, આઈ એમ હેપી,,,, હવે આપને બંને