વ્યક્તિ-વ્યક્તિત્વ

  • 5.3k
  • 1
  • 1.5k

જલારામ બાપા એક આદર્શ સંત છે તેમના સતકર્મોની અઢળક વાતો છે અને તે લાખો લોકો સુધી વહીને પહોંચી છે તેથી જ તો જલારામ બાપાને દેશમાં જ નહિ વિદેશમાં પણ લોકો ઓળખે છે. તેમનું જન્મ અને કર્મ સ્થાન ગુજરાતનું વીરપુર છે. નાનપણથી જ તેઓ ધર્મ અને કર્તવ્ય પરાયણ હતા. દાન - દક્ષિણા આપવામાં તેઓ અનેરો આનંદ અનુભવતા. ચૌદ વર્ષની ઉંમરે તેમના લગ્ન થયા હતા. તેમના ધર્મપત્ની વિરબાઈજી પણ પત્નીધર્મ મુજબ પતિના પગલે ચાલીને તેમને તેમના કર્મોને અનુસર્યા હતા. દાન અને દક્ષિણા સ્વાભાવિક રીતે જ મધ્યમ વર્ગીય કુટુંબને પોષાય નહિ તેથી જલાર