પૃથ્વી:એક અધૂરી પ્રેમ કથા ભાગ-13

(182)
  • 4.3k
  • 3
  • 2k

વિશ્વા ભૂલ થી બોલી ગઈ કે પૃથ્વી મૃત્યુ શય્યા પર છે. એટલું સાંભળતા જ અદિતિ ના હાથ માથી પુસ્તકો પડી ગયા. અદિતિ : મૃત્યુ શય્યા પર છે મતલબ ? શું થયું પૃથ્વી ને ? એ ઠીક તો છે ને? શું મારી શંકા સાચી હતી ? પૃથ્વી કોઈ સંકટ માં છે ? શું થયું છે એને વિશ્વા ? તું કોઈ ઉત્તર કેમ આપતી નથી. ? વિશ્વા : તું શાંત થઈ જા અદિતિ. હું તને બધુ સમજાવું છું કે શું થયું હતું ? વિશ્વા ને ખ્યાલ હતો કે હાલ અવિનાશ ની સચ્ચાઈ અદિતિ સમક્ષ મૂકવા જેવી નથી.એટ્લે એને બધો આરોપ રઘુવીર પર