9: 15 AM !!!

(20)
  • 3.5k
  • 1
  • 1.1k

9:15 AM. !!!!!!સુમધુર સવારના સોનેરી કિરણો મુંબઈ ના વરલી વિસ્તાર ના દરિયા કિનારા પર સમુદ્ર ના તરંગો ને ભીજવી રહ્યા છે. વહેલી સવાર ના ઝાપટા પછી, ઘટાટોપ કાળા વાદળો ની વચ્ચે થી આવતાસૂર્ય ના કિરણો અને દરિયા પરથી આવતી આલ્હાદક ઠંડી ઠંડી મસ્ત હવાની લહેરો વચ્ચે મન એકદમ પ્રફુલ્લિત થઈ જાય.અને ગુલાબી વાતાવરણ ને માણવા માં હું વિચારે ચડી ગયો. સવાર ના ઓફિસ જવા ફ્લેટ ની નીચે ઉતરી પાર્કિગમાં જઈ મોટરબાઇક ને સ્ટેન્ડ પર થી ઉતાર્યું કાંડા પર ની ' રાડો ' પર નજર પડતા જ આંખો ચમકી