પૃથ્વી:એક અધૂરી પ્રેમ કથા ભાગ-૧૪

(175)
  • 5.3k
  • 6
  • 2.2k

પૃથ્વી હું જ તારી નંદિની છું ને ?... પૃથ્વી એ અદિતિ ના આંખો માં જોયું પૃથ્વી ને માટે હવે અદિતિ અને નંદિની એક થઈ રહ્યા હતા. પરંતુ અદિતિ ના પ્રશ્ન નો જવાબ શું આપવો ? પૃથ્વી ના આંખ માં થી આંસુ વહેવા ની તૈયારી હતી. ત્યાં વિશ્વા બોલી “પૃથ્વી ..આપણે અદિતિ ને ઘરે લઈ જવી જોઈએ, એ હાલ થોડી ઘભરાયેલી છે.” અદિતિ ધીમેક થી ઊભી થઈ.એના આંખો માં આક્રોશ સાથે આંસુ હતા. અદિતિ : ના વિશ્વા..ક્યાં સુધી તમે હકીકત ને છુપાવશો? તમને લોકો ને શું આનંદ મળે છે મને સત્ય થી અજાણ રાખીને? તમે લોકો મારી પીડા નહીં સમજી