દેશ મહાન કે પ્રેમ મહાન?

(56)
  • 2.6k
  • 3
  • 1.5k

રોહન શાહ ઉર્ફે રોકી ડિસુઝા ઉર્ફે રફીક ઉસ્માન તેલી ઉર્ફે.... કેટલાય બીજા નામો ધરાવતો આ શખ્સ, ગુજરાતના સામાન્ય ઘરમાં જન્મ્યો હતો. પિતા જનક ભટ્ટ ગોરપદું કરતા અને માતા બે-ત્રણ ઘરોમાં રસોઈ કરતા અને આમ એમનું ગુજરાન ચાલતું. રોહનને બાળપણથી જ જાસૂસી અને વિરતાસભર વ