"રેખા બા" ગામડાનું એક જુના જમાના નું એક સુંદર ઘર અને ગામ ની નજીક આવેલુ આ ઘર ,અને તેમમાં રેહતા "રેખા બા" આ તેમણૂ ઘર ગામ ના પાદર ની નજીક છે. રેખા બા એ ખુબ જ મજા ના બા છે. તેઓ ને સમોસા તૈયાર કરવા નું ખૂબ ગમતું એટલે તેઓ તેમના ઘર ના આંગણ માં દરરોજ સમોસા વેચતા, અને તેમનાં ઘર ને નજીકમાં એક શાળા આવેલી છે એટલે આ બાળકો ને તેમણે