અનોખો પ્રેમ ભાગ 3

(15)
  • 3k
  • 5
  • 1.1k

       ( આગળ જોયું રાજ અને રીઝાન ફાર્મ પર પહોચે છે.. એ બાદ કિશન ત્યાં રિવોલ્વર લય ને એમને બંને ને જોઈ ને હસવા લાગે છે. )      રીઝાન નૉ કોલ આવતો હોય છે. રફીક એમને ક્હે છે. મે ગોળી નથી મારી હું ભાગ્યો નથી. ભાઈ એ મને ખુદ ગન આપી ને ભાગવાનું કહ્યું હતુ..        ત્યાંજ કિશન બોલે છે. હા રીઝાન મેજ કહ્યું હતું ખરેખર રાતે અટેક અમારી બંને પર થયો હતો..એ કાર ચલાવતો હતો..મારુ ધ્યાન પડયું તો કોક શૂટર અમને ફોલો કરતો હતો..એમને ગોળી ન લાગે એમાટે મે હાથ થિ એમને ઈશારો કર્યો ત્યાંજ ગોળી મારા હાથ મા