એક રાતની જીવનભર યાદ

(37.3k)
  • 3.2k
  • 7
  • 1.3k

શિયાળાની કાતિલ ઠંડી રાત હતી. જોકે મેં લાંબો અને ગરમ ઓવરકોટ પહેર્યો હોવાથી ઠંડીમાં મને ઘણી રાહત હતી. વળી, સિગારેટનો પણ સાથ. બસ ડેપોમાં ગણીને બે-પાંચ છુટછવાયા મુસાફરો હતા. અમસ્તુય આવી ઠંડીમાં કોને બહાર જવું પસંદ પડે? પણ મારે નાછુટકે અત્યારે નીકળવું પડયું. આ