અજુગતું

(96)
  • 3.3k
  • 8
  • 890

અજુગતું(વાત પોતાના પ્રેમીને ન્યાય અપાવવાની)     બપોરના એકાદ વાગ્યાનો સમય થયો હતો, સૂર્ય નારાયણ જાણે વર્ષો જૂનો બદલો લઈ રહ્યા હોય તેવી રીતે આકારો તાપ વરસાવી રહ્યા હતાં, વાતારવરણ એકદમ નિરસ અને નિર્જન લાગી રહ્યું હતું, માનવી તો ઠીક પરંતુ એકપણ પશુ- પક્ષીઓ પણ દૂર સુધી ક્યાંય નજરે પડતા ન હતાં, માત્ર ધૂળની ડમરીઓ જ ઊડતી નજરે ચડતી હતી.એકસમયે તો જોતા એવું લાગી રહ્યું હતું કે કદાચ કોઈએ કરફ્યુ જાહેર કર્યુ હોય.    વિલાસગઢનાં રેલવે સ્ટેશનની બહાર નિકલતાની સાથે જ રોમિલે આ નજારો જોયો, વિલાસગઢનું રેલવેસ્ટેશન એકદમ જર્જરિત હાલતમાં હતું,સુકાયેલ ઘાસ, તુટેલા લાકડાના બાંકડા, વર્ષોથી બંધ હાલતમાં પાણીનું પરબ,નળીયા ની તો વાત