નમસ્તે, પ્રેમનું પુર્ણવિરામ લેખક : મોહન ઝરુ પ્રસ્તાવનાઆપણે જાણીએ છીએ કે આદી અનાદી કાળથી પ્રેમ વિશે ઘણું બધું લખાઇ રહ્યુ છે.વાસ્તવિક રીતે પણ ભારત ને પ્રાચીન યુગ થી પ્રેમ નું પ્રતિક માનવામાં આવી રહ્યુ છે. પ્રેમ ની વાત આવે એટલે સૌપ્રથમ નટખટ કાનુડાને યાદ કરવામાં આવે છે કેમ કે પ્રેમની ખરી વ્યાખ્યા તો તેમને શીખવી છે. કાનુડાએ રાધાને એક જીવનસંગીની તરીકે પ્રેમ કરેલો જયારે સુદામા અને દ્રોપદી ને એક સખા તરીકે પ્રેમ આપ્યો. આ દુનીયામાં લૈલા-મજનું , હીર- રાંજા જેવી અનેક પ્રેમીઓને આપણે જાણીએ છીએ. આપણી આજુબાજુ પણ અનેક જોડીઓ જોવા મળતી હોઇ છે, તેમા ઘણા લોકો ની કહાની અધુરી રહી જતી હોઇ