એક પ્રેમ ની વાત

(11.2k)
  • 6.7k
  • 3
  • 1.3k

એક દિવસ ની આ વાત છે જયારે મને ખબર નહતી પ્રેમ એટલે શું? પ્રેમ થાય પછી શું થાય મારા દિલ ની વાત એને કેવી રીતે કહું. રોજ સવારે લગે કે એજે જઈને કહી દવ પણ મને સુ ખબર એ એટલી સરળ વાત નથી. મે તો બસ માતર પ્રેમ જ કરી યો હતો પણ કેને ખબર હતી કે આ વાત કહેવી પણ અખરી હશે.મારા મન ની વાત કેવા માટે રોજ પયત્ન કર્યા કરતો પણ હું કહી ના શકિયો મારા મની વાત મન માં રહી ગઇ.આ એ દિવસો ની વાત છે.જયારે મે એને પેલી વાર જોઇ હતી ત્યાથી મારા મન ના મંદિર માંં