Happy Birthday Dear 1

(134)
  • 2.3k
  • 14
  • 944

                      Happy birthday Dear-1વાત છે ઈસ.2006-2007 ની જ્યારે હું નવમાં ધોરણમાં ભણતો હતો..મારી ક્લાસનો સૌથી વધુ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ.ભણવાની સાથે હું મસ્તીમાં પણ બેહદ અવ્વલ સ્થાને રહેતો.છતાં પણ મોટાભાગના શિક્ષકો માટે હું એમનો સૌથી વધુ લાડકવાયો વિદ્યાર્થી હતો.નવમું ધોરણ અને ચૌદ વર્ષની ઉંમર આ એ સમય હતો જ્યારે દરેક ટીનએજ યુવક-યુવતી ની માફક વિજાતીય પાત્ર તરફ આકર્ષણ થવું લાજમી હતું.મને બે વર્ષથી એક છોકરી તરફ આકર્ષણ જરૂર હતું પણ હું 9-A માં અભ્યાસ કરતો જ્યારે એ 9-B માં..પણ મને ખબર હતી કે ત્યાંથી આપણને કોઈ જાતનો રિસ્પોન્સ નહોતો મળવાનો એટલે એ