Happy Birthday Dear 3

(133)
  • 5.1k
  • 6
  • 1.5k

Happy birthday Dear-3 બાર બાર દિન એ આયે..બાર બાર દિલ એ ગાયેતુમ જીઓ હજારો સાલ..સાલ કે દિન હો પચાસ હજાર.. સવારે આંખ ખુલતાં જ મારી નાની બહેન દિશાએ મને બર્થડે ની wish કરી..આજે પણ બેનનાં જ કોલ કરવા પર બર્થડે નાં દિવસની મારી સવાર પડે છે.સવારે હું હાથે કરીને સ્કુલમાં મોડો પહોંચ્યો..અમારે સ્કુલમાં જેનો બર્થડે હોય એને યુનિફોર્મમાંથી છુટ્ટી મળતી.હું પણ રંગીન કપડામાં હોવાથી મારાં જે મિત્રોને મારી બર્થડે ખબર નહોતી એમને પણ મારો જન્મદિવસ આજે છે એવી ખબર પડી ગઈ હતી.બધાં એ મને બર્થડે wish કરી..મેં બધાં નો આભાર તો માન્યો પણ મારી