તારો સાથ..

(67)
  • 4k
  • 15
  • 1.2k

હેલો .. હેલો ...... ?? અવાજ આવતો નથી મોટેથી બોલો ..!! હેલો..? (ફોન કટ થઇ જાય છે.) અજાણ્યા નંબર પર ફોન કરું છું હેલો .. તમે કોણ.. તમારો કૉલ હતો ..? હા, નમસ્તે .. હું વિકો ગામડેથી .. !! એક ખરાબ સમાચાર છે..! શું, બોલ ને જલ્દી,? અશોક ભાઈ...! છેલ્લા 15 દિવસ તરુણ હૉસ્પિટલ માં દાખલ હતો, પણ આજે.. એ.... (અવાજ દબાઈ જાય છે) અને ફોન કપાઈ જાય છે. સમાચાર ની તીવ્ર ઇચ્છા સાથે હું ફરીથી એ અજાણ્યા નંબર પર ફોન કરું છું ...મારું હ્રદય વલોવાઈ રહ્યું છે.. અરે ભાઈ, હેલો.. બોલો શું થયું તરુણ ને. અશોકભાઈ.. આપણો તરુણ, આ