પૃથ્વી: એક અધૂરી પ્રેમ કથા ભાગ-18

(162)
  • 5.4k
  • 5
  • 2.1k

પૃથ્વી એ રઘુવીર ના અંતિમ સંસ્કાર વિધિ પૂર્વક કર્યા. વિશ્વા : આ અવિનાશ ને બચાવવા વાળું આખરે છે કોણ ? મને એમ કે ખાલી રઘુવીર એક જ એના સાથે હતા, અને એના ચાર પાંચ wolves. તો એવું કોણ શક્તિશાળી છે જેને અવિનાશ ને આ રીતે ગાયબ કર્યો હશે. પૃથ્વી: જે પણ છે,આપણાં દુશ્મન નો સાથ આપીને એને આપણાં વિરોધ માં પગલું ભર્યું છે. વિશ્વા : શું એ કોઈ werewolf હશે ? પૃથ્વી : લાગતું તો નથી ,પરંતુ હોય પણ શકે , હવેથી દરેક ક્ષણ સાવધાન રેહવું અનિવાર્ય છે. સ્વરલેખા : મને લાગે છે આપણે આપણો પ્રવાસ ચાલુ રાખવો જોઈએ.