પ્રેમનું પુર્ણવિરામ ?ભાગ-૨***************************************************************************************** ભાગ-1 માં જોયુ કે રાજ ને અમદાવાદ હ્વે રગે રગ માં સમાય ગયુ હતું. તેની સ્નેહ અને મારીયા સાથે સારી એવી દોસ્તી થઇ ગઇ હતી. સ્નેહ અને મારીયા એક બિજા સામે જોઇ ને પ્રેમનાં આલીંગન માં ડુબી રહ્યાં હતા, રાજ તેમને નિહાળી રહ્યો હતો. ઠંડી ના રોમાંચીત વાતાવરણ વચ્ચે બન્ને એક-બીજા ની નજીક આવી ગયા હતા, અંતર હતું તો બન્ને ના તન વચ્ચે. ઠંડી રાતે એક બીજાના હાથમાં હાથ નાખીને , કેટલી બધી વાતો !! કેટલા બધા સપનાં !! કેટલી બધી હસી મજાક !!