પ્રેમ ની પરિભાષા - ૭. ડી નુ પદાર્પણ

(23)
  • 2.7k
  • 2
  • 936

કાવ્યા સૌમ્ય ને થોડો સમજવા લાગી હતી . જેમ જેમ તે આગળ વધતો તેમ સૌમ્ય ના સ્વભાવ નુ ચીત્ર તેની સામે પ્રગટ થઈ રહ્યુ હતુ . હાલ જે તે દેખાઈ રહ્યો છે તે તો માત્ર ચહેરા પર તેણે આવરી લીધેલુ આવરણ છે . તેણે આ આવરણ હટાવી ને સૌમ્ય ની મુળ પ્રકૃતી ને પાછી તેના મા રોપવાની હતી . તેને લાગ્યુ કે સૌમ્ય ભલે દરેક પ્રશ્નો ના ઉત્તર આપે પણ દરેક ઉત્તર આપવા તેના માટે સહેલા નથી . તે બધા ઉત્તર આપવા મા સહેજ પણ ખચકાટ અનુભવે તે કાવ્યા માટે તેની સૌથી મોટી હાર હતી તેણે કોઈપણ ભોગે સૌમ્ય ને