પસ્તાવો અને પશ્ચાતાપ ભાગ-૫

(35)
  • 4.1k
  • 1
  • 1.5k

મીરા પોતાના શિક્ષક પિતાની વાતનો એક એક શબ્દ જાણે પી રહી. મીરાની આંખોમાં ઝળઝળિયા આવી ગયા અને તે પોતાના પિતાને ભેટી પડી. મીરાના પિતા પણ મીરાના માથે હાથ ફેરવી રહ્યાં. “ તું મારી ગુનેગાર છે મીરા, તારી સાથે પાછા આવવાની વાત તો દૂર રહી, હું તારી સાથે વાત કરવા પણ તૈયાર નથી. ” “ મમ્મી મને માફ કરી દો, ભૂલ તો બધાથી થાય, તમે મારા વડીલ છો, મને માફ નહિ કરો? આપણા ઘેર ચાલો મમ્મી, પ્લીઝ.” “ એ તો તારું ઘર છે, મીરા! મારું ઘર