રૂડુંને રંગીલું

  • 2.5k
  • 847

મોરપીછઁની આત્મકથા.હુ સદાયે સુંદરતાનું પ્રતીક ઓળખો છો મને ?, મેહુલાની વાટ જોતાં સદાય થનગનતા મયુરોનું રક્ષક છું. અષાઢી બીજનાં મેઘની સુંદરતા આ કાર્તિકનાં વાહન મારા વગર ન વધારી શકે!! એમની મનમોહક કળાનો પ્રાથમિક એકમ એટ્લે હુ, હવે તો તમે મને જાણી જ ગયા હશો, હા હુ એ મોરપીંછ છું. ચમકતું નવરંગી મોરપીંછ. મારુ બાળપણ તો પેલા મોરલાનાં રક્ષણ અને શોભા વધારવામા ચાલ્યુ જાય છે, ત્યારે મને બિલકુલ ખ્યાલ ન હતો કે મારુ ભવિષ્યમા શુ થશે! એ દિવસોમા હુ તેની કળામા થનગનતુ અને ઝુમતુ રહતુ , મને ખ્યાલ હતો કે , કોઈ ઢેલની સામે પોતાનુ રુપ પ્રદર્શન કરે છે, અને જ્યારે