MEKO- a word that changed one's world - MEKO - a word that changed one's world

(2k)
  • 4.2k
  • 5
  • 938

                                                          શરૂઆત આપણે ધ્રુવી થી કરીશું. આજે ધ્રુવી ના બાર વર્ષ પૂરા થઈ ગયા હતા તેના બારમાં જન્મદિવસે તેણે તેના પપ્પા પાસે માંગેલું ગિફ્ટ તેને મળ્યું નહોતું. બીજા બાર વર્ષના બાળકોની જેમ તેણે કોઈ ભૌતિક વસ્તુઓ નહીં પરંતુ તેના પ્રશ્નોનો જવાબ માંગ્યો હતો. બાર વર્ષની હોવા છતાં તે પોતાની મમ્મી વિશે કશુજ જાણતી નહોતી અને હવે તે બધુજ જાણવા માંગતી હતી દરેક વખતે વિશ્રુત તેને કોઈ ના કોઈ બહાના બનાવીને  મનાવી લેતો પણ હવે એ માનવા તૈયાર નહોતી. હમેંશા શાંત રહેનારી ધ્રુવી આજે ગુસ્સે થઈ ગઈ અને તેના રૂમ માં જઈને દરવાજો અંદર થી બંધ કરી