પસ્તાવો અને પશ્ચાતાપ ભાગ - ૬

(70)
  • 3k
  • 3
  • 1.3k

                 મીરા ઘેર ગઈ અને વિશાલની રાહ જોવા લાગી. વિશાલ આવ્યો અને મીરાને ઘેર જોઈ.                    “હવે કેવી તબિયત છે મીરા? ડોક્ટર પાસે  જઈ આવવું છે?”                      “હું ગઈ હતી આજે.”                    “ શું કહ્યું? દવા આપી?”                   “તમે પપ્પા બનવાના છો. આપણે માતાપિતા બનવાના છીએ, વિશાલ!” મીરા ઉત્સાહમાં ઊભી થઈ ગઈ.                “વાહ, મીરા! શું વાત છે! કોન્ગ્રેચ્યુલેશન્સ. હવેથી તારી કાળજી રાખજે. આરામ કર. હું ફ્રેશ થઈ આવું.”                        મીરાને હતું કે વિશાલ આ સમાચાર સાંભળી ઉછળી પડશે અને તેને ભેટી પડશે, પણ આમાંનું કંઈ ના થયું. મીરા એનું કારણ