પપ્પાની લાડકડી

(42)
  • 3.4k
  • 11
  • 686

‘ પપ્પાની લાડકડી’ -ફિરોઝ એ.મલેક (ખોલવડ) “પપ્પા ! વૃંદાને રોહનનો ફોટો ગમ્યો કે નહિ? ગમ્યો હોય તો વાત આગળ ચલાવીએ.” શીવની બીજા નંબરની દીકરી રિયાએ ઉત્સુક્તા સાથે પિતા શીવને પૂછી લીધું. શીવથી હસી પડાયું. હસતા હસતા જ મોબાઈલ કાનથી દૂર કરી બૂમ પાડી- “વૃંદા એ વૃંદા ! આવ તો જો રિયા દીદી તારી જોડે વાત કરવા માંગે છે. આવ જલદી.” નાશ્તામાં સરસ મજાની પાસ્તા અને પૌઆની ડિશ તૈયાર