મંગલ - 16

(49)
  • 4.1k
  • 7
  • 1.5k

મંગલ Chapter 16 -- રેતીનું ઘર Written by Ravikumar Sitapara ravikumarsitapara@gmail.com ravisitapara.blogspot.com M. 7567892860 -: પ્રસ્તાવના :- નમસ્કાર Dear Readers, દરિયાઈ સાહસિક નવલકથા – ‘મંગલ’ નાં આ સોળમાં ભાગમાં આપનું સ્વાગત છે. અજાણ્યા ટાપુ પર અનાયાસે આવી ચડેલા મંગલે સમગ્ર ટાપુ પર ભ્રમણ કર્યું. આસપાસનાં વૃક્ષો, ઝરણાં, પર્વત વગેરે જગ્યાઓ પર પોતાનાં કદમ માંડ્યા. ટાપુમાંથી ફરીથી પોતે બહાર નીકળી શકશે કે નહિ ? મંગલની આગળની સફર કેવી રહેશે ? જાણવા માટે વાંચો... દરિયાની રોમાંચક સફર કરાવતી દરિયાઈ સાહસિક નવલકથાનું સોળમું પ્રકરણ મંગલ Chapter 16 -- રેતીનું ઘર