કાકા ની બેકરી

(18)
  • 3.1k
  • 2
  • 829

☞કાકા ની બેકરી o []:::::::::::::::: નરેન્દ્ર ફળિયામાં આવેલા પચ્ચીસ ઘર ની વચ્ચે એક મંદિર અને મસ્જિદ બંને આવેલા છે. પણ ત્યા લોકો ખૂબ હળીમળીને રહે છે કેમકે કોઈ ને પણ કોઈ ની સાથે કોઈ મતભેદ નથી અને લડાઈ પણ નથી. લોકો એક બીજાના ઘર ને પણ પોતાના ઘર જેવુ ગણે છે અને એક બીજા ના ઘર માં કોઈ પણ રોકટોક વિના જમે છે. ઘણા સમય પહેલા અહી પણ મંદિર અને મસ્જિદ માં બ્લાસ્ટ થયો હતો ત્યારે બઘા એ એક બીજા નો ઘમૅ ભુલી ને એક બીજા ની મદદ કરી હતી.