KING - POWER OF EMPIRE 13

(135)
  • 3.6k
  • 4
  • 1.7k

(આગળનાં ભાગમાં જોયું કે શૌર્ય સુનિતા સાથે ઓળખાણ કરી અને જે ખોટી લાગણીઅોમાં તે પોતાની જિંદગી સાથે ખિલવાડ કરવા જઈ રહી હતી તેને શૌર્ય એ તેને લાગણી નો સાચો મતલબ સમજાવ્યો, બીજી તરફ એક નવો દુશ્મન શૌર્ય ની લાઈફ આવી ચૂકયો હતો, તો શું હશે ખુલાસો થશે કોઈ નવાં રહસ્યો નો? )દિગ્વિજયસિંહ હજી પણ ક્રાઇમ સીન પર લીધેલા ફોટો અને ફોરેન્સિક રિપોર્ટ ને વાંચી રહ્યો હતો, આજ તે દસ સિગરેટ ફૂંકી ગયો પણ હજી તેને શાંતિ ન હતી, પહેલો એવો કેશ હતો કે જે હજી પણ દિગ્વિજયસિંહ કોઈ તારણ લાવી શકયો ન હતો, તે ફાઈલો ફંફોળી રહ્યો હતો ત્યાં ફોન