અનોખો પ્રેમ - લાસ્ટ ભાગ

(24)
  • 3.1k
  • 2
  • 872

આગળ જોયું કે કિશન ને ગોળી વાગે છે. રીઝાન નાં પપા સામે જોય ને છેલ્લી વાર હશે છે.!! બધા કાઈ જુવે વિચારે કોઈ એમ્બ્યુલન્સ ને કોલ કરે એટલી વાર માં તો કિશન રીઝાન નાં ખોળા માં જીવ કાઢી નાંખે છે. સગાઈ ની રસમ મોત નાં માતમ માં ફેરવાય જાય છે.એક સુપ્રસિધ્ધ વ્યક્તિ નું સરાજાહેર એમનાં જ ભાવી સસરા દ્રારા મર્ડર...... ટીવી માં ડીબેટૉ શરૂ થય જાય છે. ગણતરી ની કલાકો માં તો આ બાજુ રીઝાન કિશન નાં બોડી થિ દુર થતી નથી.એમનાં પીતા પોલીસ પાસે સરેન્ડર કરાવી લે છે. રાજ , અંકિત બધાં નિરાશ થય જાય