એક ઉધાર સાંજ

(88.4k)
  • 3.4k
  • 7
  • 1.4k

એક ઉધાર સાંજ તમને બધાં ને આ સ્ટોરીનું ટાઈટલ અજુગતું જરૂર લાગશે પણ સાચેમાં મેં આવું કરેલું છે.. મેં કોઈની જોડે ક્યારેક એક સાંજ ઉધાર માંગેલી છે.સાચું કહું તો એ મારી જીંદગી ની સૌથી વધુ દુઃખ આપતી સાંજ હતી..છતાં જો એ સાંજ રૂપી પાનું મારી જીંદગીની કિતાબમાં ના હોત તો આ જીંદગીની કિતાબ બોરિંગ બની જાત..જાણે એવી વાનગી બની જાત જેમાં બધું હોય પણ નમક ની કમી હોય. સૂરજ જ્યારે સંતાકુકડી રમતો ત્યારે એ આવીને મને મળતી..એ પણ હતો જમાનો જ્યારે દિવસ અને રાતની વચ્ચે સાંજ પડતી..