મુઠભેડ

(19)
  • 2.1k
  • 6
  • 871

મુઠભેડ તકરાર....ઝઘડો...બબાલ...મુઠભેડ આ બધા જ શબ્દોનો ‘અર્થ’ અને ‘અંત’ એક જ છે...નુકસાન. પોતાનું અને સામેવાળાનું પણ. અત્યારનાં સમયમાં પહેલાનાં સમય કરતા ઝઘડા કે તકરાર સરખામણીએ ઓછા થઇ ગયા છે, મારા મતે એનું કારણ એ જ છે કે ના આપણે આપણા પાડોશી સાથે એવો સારો સંબંધ કેળવીએ છીએ કે ના આપણે સહયોગી સાથે વધારે સમય ગાળીએ છીએ. પહેલાના સમયમાં “પાડોશી એ પહેલો સગો” એ લાઈન સાર્થક હતી, જ્યારે અત્યારે “પાડોશીએ દીધો દગો” લાઈન વધારે સંભળાય છે. પહેલા પ્રેમ વધુ હતો એટલે ઝઘડા પણ વધુ થતાં, પણ પહેલા લોકો અત્યારે જે નાની-નાની વાતોમાં ઝઘડીએ છીએ તેવી વાતોમાં નાહોતા ઝઘડતાં. અત્યારેતો “તમે અહી