વિખરાયલી લાગણીયો

(14.8k)
  • 3.1k
  • 3
  • 770

બહુ સમય પછી  કોઈ એ પૂછ્યું  કે તમારો  પેહલો બહુ સમય પછી  કોઈ એ પૂછ્યું  કે તમારો  પેહલો પ્રેમ કોણ   ખબર નઇ કેમ  મને તારી યાદ આવી ગઈ  આજે હું એક એવા સંબંધ ની  વાત કરી રહયો  જેનું કોઈ મહત્વ નથી રહ્યું પણ એ સંબંધ મારા માટે બહુ ખાસ છે પણ હમણાં અમે સાથે નથી ના એને પાછી આવા નો પ્રયત્ન કર્યો અને એ આવે પણ કેમ મારા કરતાં સારો માણસ એને મળી ગયો છે મારો પેહલો પ્રેમ તો તો એ જ હતી ને મેં સંભાળ્યું છે કે પહેલો પ્રેમ કોઈ દિવસ નથી મળતો અને મારા સાથે પણ આવું જ