અમર પ્રેમ.

(22)
  • 3.8k
  • 2
  • 776

"અમર પ્રેમ"પ્રેમમાં ચાલને ચકચૂર થઈ ચાલ્યા કરીએ!!સૂર્યની આંખે અજબ નૂર થઈ ચાલ્યા કરીએ.."જો પેલો ગાંડો જોયો ?""એવું ન કહેવાય.. ગમે તેમ તો એ પ્રેમ ના લીધે એમની આવી હાલત થઈ છે.""તને કેમ ખબર..?""જ્યારે કોઈ વ્યક્તિ બગીચામાં મસ્ત તૈયાર થઈ હાથોમાં ગુલાબના ફૂલ સાથે બેઠો હોય અને એકાંત પકડી બોલ બોલ કરતો હોય તો પ્રેમમાં જ પાગલ થયો હોય""વાહ! કહેવું પડે! શું તારું અવલોકન છે."ઋષિના આવા શબ્દોથી નંદીની હસી પડે છે. નંદીની ઋષિને, "ચાલ એ વ્યક્તિના પ્રેમની વાતો છોડ અને થોડો ગંભીર થા, શું તે આપણી વાત ઘરે કરી?" નંદીનીના પ્રશ્નથી બંને વચ્ચે થોડી શાંતિ જળવાઈ જાય છે. નંદીની ઋષિના મૌનથી