હવસ :-IT CAUSE DEATH ભાગ-15

(521)
  • 8k
  • 31
  • 5.6k

હવસ :-IT CAUSE DEATH-ભાગ 15 પ્રભાતની હત્યાનાં ગુનાની કબુલાત બાદ પણ સલીમ જોડેથી અર્જુનને એક બંધ નંબર સિવાય બીજી કોઈ માહિતી મળતી નથી જેની ઉપરથી સલીમને પ્રભાતની હત્યાની સુપારી આપનાર વ્યક્તિ વિશેની ખબર પડે.પ્રભાત ની કોલ ડિટેઈલ પણ અર્જુનનાં કોઈ કામ લાગતી નથી. પ્રભાતનાં અગ્નિ સંસ્કાર નાં ફોટો જોઈને અર્જુન અસલી કાતિલ સુધી પહોંચવાનું પગેરું શોધી કાઢવાનો પ્રયત્ન કરે છે..એ માટે અર્જુન નાયક ને સલીમે આપેલાં નંબર ને જે મોબાઈલમાં ઉપયોગ કરાયો હતો એની IMEI ડિટેઈલ મેળવી એમાં બીજું સિમ કયું ઉપયોગ થયું છે એની માહિતી મેળવવાવાનો આદેશ આપે છે..જ્યારે પોતે કોઈકની ફેસબુક પ્રોફાઈલ ખોલી એમાંથી કંઈક