કોલેજ માં પહેલો જન્મદિવસ

(18)
  • 3.4k
  • 4
  • 739

મારી જિંદગી નો નવો વળાંક એટલે મારો જન્મ દિવસ. વધારે વિશેષ તો શું કહું ચાલો ને તે દિવસ ની સવાર ની જ વાત કહું! આજ ની સવાર મારા માટે વહેલી સવાર હતી કેમ કે આજે મારો જન્મદિવસ હતો હું યુવાન અવસ્થા માં એક ડગલું આગળ વધી ગયો હતો અને જિંદગી માં એક વર્ષ ઓછું થયું એમ કહી શકાય. દરેક ના જીવન માં કોઈ ને કોઈ સપના હોય છે એવી રીતે મારા પણ ઘણા સપના છે. આજનો દિવસ મારા માટે ખુબજ અનોખો થવાનો છે એવો મને અહેસાસ થતો હતો. હું સવારે જલ્દી થી તૈયાર થઈ ગયો અને ભગવાન ની પાસે મારા સપના