કોણે કહ્યું કે જે પ્રેમ પૂરો થાય એજ સાચો..મન માં સંઘરી રાખી સંપૂર્ણ જીવન એના વિના જીવી લઈએ એ પણ અખૂટ પ્રેમજ છે ને..... વાત શરૂ થાય છે ઠંડી ની એક સવાર ની...સમય આશરે સવારના સાત વાગ્યા હશે...મીનલ રોજ મુજબ કોલેજ જવા બસ ની રાહ જોતી હતી..ઠંડી ઠંડી ગુલાબી સવાર...મન કાઈ અનોખા આનંદમાં ઝુમી રહ્યું હતું...કોલેજ માં આજે ચોકલેટ ડે છે...અચાનક કોઈનો અવાજ કાને પડ્યો..Hello... મીનલ ..હું અનિકેત..તમારીજ કોલેજ માં છુ... મીનલ બસ એને સાંભળીજ રહી...આજે ચૉકલેટ ડે છે...તમે મારી મિત્ર બનશો..મીનલ એ કઈ બી કહ્યા વિના એના હાથ માંથી ચોકલેટ લઈ લીધી...બસ એજ દિવસ થી મીનલના જીવનમાં એક પાનુ