pihu : બાળકની મનોદશા

(13)
  • 2.7k
  • 1k

સ્પીક ટાઈમ - જયદેવ પુરોહિત ? અન્ય આર્ટિકલની સફર કરો...? https: www.facebook.com purohit.jaydev1 ✴️PIHU : બાળકની મનોદશા✴️ https: m.facebook.com story.php?story_fbid 1341692762635842 id 100003853948670 બર્થડે પાર્ટી હજી પુરી જ થઈ હતી. પતિ-પત્ની બન્ને એ પોતાની બે વર્ષની દીકરીનો બર્થડે સેલિબ્રેટ કર્યો. એ ક્યૂટ ગર્લ એટલે પીહુ . ક્યુટનેસની આખી દુકાન. અને આમપણ નાના બાળકો ક્યુટ જ લાગતા હોય છે. મોડી રાત થઈ ચૂકી હતી. પીહુ રમતા રમતા જ સુઈ ગઈ. ગૌરવને કોલકત્તા કામ માટે જવાનું થયું. એટલે ઘરમાં માત્ર પૂજા અને પીહુ. રાત સુઈ ગઈ અને સવાર જાગી. પાપા.... પાપા... બોલતી પીહુ આખા ઘરમાં ફરે છે. પરંતુ