યે રિશ્તા તેરા મેરા 2.17

(19)
  • 3.2k
  • 4
  • 1.1k

યે રિશ્તા તેરા મેરા 2.17 અવની મીત,ચલ ભૈલા ઉભો થા ને નાસ્તો કરી લે માય ડીઅર બચ્ચા મીત રાત્રે કેમ મને છોડીને સુઇગઇતી? મનમા ઓહ..તે તો મારો જીવ લીધો પણ તુ મારો હુકમનો એક્કો છે. હુ તને નહી છોડુ અંશની ભુલની સજા હુ તેના આખા પરિવારને આપીશ... અવની સોરી બચ્ચા,એક વાત કહુ..તારે રમવા નહી જવુ ઉભો થા.. મીત જી..આજે સવારમા જ્વાનુ જ છે ઓકે તો નાસ્તો કરી લેજે હુ જાવ છુ મીત જી દીદી... મીત ફ્રેશ થવા ગયો.. અવની કેયુ...માય ડીઅર... નાસ્તો કરવો હોય તો કર નહિતર નીચે આવતો રેજે કેયુર જી... અવની નીચે જતી રહી.. મીતને કેયુર જોડે નાસ્તો કરવા બેઠાને મજાક મસ્તી કરતા કરતા...બંને સાથે