હવસ :-IT CAUSE DEATH ભાગ-17

(504)
  • 8.3k
  • 19
  • 5.4k

હવસ :-IT CAUSE DEATH-ભાગ 17 પ્રભાતની હત્યાનાં મુખ્ય આરોપી એવાં મેહુલ ગજેરા અને પ્રભાતની પત્ની અનિતા પોતાનો ગુનો કબુલ કરી લે છે.ત્યારબાદ મેહુલ પોતે અને અનિતા કયાં સંજોગોમાં પ્રભાતની હત્યાની સાજીશ રચવા મજબુર થયાં એ વિશેની વિતક જણાવે છે.કઈ રીતે પોતે અને અનિતા પુનઃ મળ્યાં અને એમની વચ્ચે શારીરિક સંબંધ પ્રસ્થાપિત થયો એની વાત પણ મેહુલ અર્જુનને જણાવે છે.પણ અચાનક અનિતાનો પોતાની ઉપર આવેલો કોલ એમની બંનેની જીંદગી ને ધરમૂળથી બદલી નાંખે છે એ વિશે આગળ જણાવતાં મેહુલ કહે છે. "અનિતાએ મને કહ્યું કે એ માં બનવાની છે..અને એનાં સંતાન નો પિતા બનવાનો હતો હું.."હું પોતે બાપ બનવાનો