હાલ્ફ સ્ટોરી - 1

(25)
  • 2.6k
  • 4
  • 810

                     Half story (chapter-1)                              હાલ્ફ સ્ટોરી                        ધાર્મિક ભડકોલીયા "સર...ફોન..." મારા PA એ મને ફોન આપ્યો.."હેલ્લો..."મારા અવાજ સાથે જ સામેથી કોઈ લેડી અસિસસ્ટન્ટ નો અવાજ આવ્યો."હેલ્લો....અથર્વ સર..?" એને પ્રશ્નાર્થ કર્યો,"હા હું જ અથર્વ પટેલ.."હું આગળ પૂછુ એ પહેલાં જ સામે થી અવાજ આવ્યો.." સર.. હેવન હોટેલ્સ માટે બીજી બિલ્ડીંગ ની ડીલ કરવા અમારા મેડમ આપને રૂબરૂ મળવા માંગે છે.!!""ઓકેય...આઈ વિલ બી મિટ ટુનાઈટ 9PM" "થેન્કયુ સર..."