એક કદમ જિંદગી તરફ

(4.4k)
  • 3.8k
  • 2
  • 1.3k

ગઈ કાલે રાત્રી ના લગભગ ૯:૩૦ નો સમય થયો હતો અને હું મારા પિતાજી જોડે ઓફિસે થી ઘેર જઈ રહ્યો અચાનક રસ્તા પાર એક માણસ સુઈ રહ્યો હતો મેં જોઈ ને કહ્યું શું જિંદગી છે. માણસો ની રહેવા માટે ઘર પણ નથી ત્યાંજ મારા પિતાજી એ ટકોર કરી કે ઘર તો છે. પણ કોઈ તેને ત્યાં રાખ