હવસ :-IT CAUSE DEATH ભાગ-18

(500)
  • 8.1k
  • 24
  • 5.4k

હવસ :-IT CAUSE DEATH-ભાગ 18 અનિતા અને મેહુલને હથકડી પહેરાવી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યાં અને જ્યાં સુધી પોલીસ આગળની કાર્યવાહી ના કરે ત્યાં સુધી બંનેને જેલમાં જ રાખવાનું નક્કી થયું.અર્જુને વડોદરા તપાસ કરાવી જોઈ તો ત્યાંથી અનિતાનાં કહ્યાં મુજબ એ પ્રભાતની હત્યાનાં દિવસે અને એનાં આગળનાં દિવસે હોસ્પિટલમાં હોવાની વાત પુરવાર થઈ. અનિતા અને મેહુલની ધરપકડના બીજાં દિવસે બપોરનાં અગિયાર વાગે અર્જુન પોતાની કેબિનમાં બેઠો બેઠો મારબોલો સિગરેટનાં ધુમાડા હવામાં છોડી રહ્યો હતો.હવે આગળ કઈ રીતે પોતે કેસ ને હેન્ડલ કરશે એ વિશેની ગડમથલમાં પડ્યો હતો ત્યાં નાયક અર્જુનની કેબિનમાં પ્રવેશવાની અનુમતિ માંગે છે. "સાહેબ આવું..?" "હા આવો