ખટપટીયો...ભાગ..(2)

  • 3.4k
  • 3
  • 1.3k

હશે.સૌ દેવો પોત પોતાના ઘરે જતા રહ્યા પછી આપણા ખટપટીયા ઇન્દ્રદેવ એકાંત મા મહેમાન હારે વાત કરે છે કે તમારે શુ કરવા નુ છે બોલો મારી વાત ધ્યાન થી સાંભળો કે મહાદેવ ધમકી દઇ ને ગયા છે અને હા મહાદેવ ખોટી ધમકી આપે નહી એટલે યુધ્ધ તો જાણે થવાનુ જ એટલે કાલથી જ તમારે કામે લાગવાનુ છે જુવો મને ખટપટ વિના કાઇ આવડતુ નથી હુ તો અંગુઠા છાપ છુ કલમ ખટારા નો એકેય અક્ષર હરામ બરાબર ઓળખતો નથી એતો તમે જાણો છો નિશાળ મા ગડદી હતી એટલે ભણવા ગયો જ નથી પણ હવે મને તમારો સથવારો મળ્યો છે એટલે મુંજાવા