આ પ્રેમકથા લખવાનું મન એટલે થાઈ કે જિંદગી માં એક વહેમ થતો પ્રેમ બની ગયો છે. વાત તો બહુ લાંબી છે. કેહતા વાર લાગે પણ થોડુંક કેહવું આ દુનિયા માટે પણ જરૂરી છે. કારણ કે પ્રેમ આજે વહેમ જેવો થઈ ગયો છે. એટલે મારી જ બાજુના ગોંડલ ગામના સુપ્રસિદ્ધ એવા હાસ્યકલાકાર શ્રી સાંઈરામ દવે ના સેર થી શરૂઆત કરું તો " લમ્બ વેણી લાઝ ઘણી જેના પોચાય પાતળિયા સર્જનહારે સર્જ્યા આવા કોક કોક કામનીયા" આવી છોકરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માં આભ્યાશ કરે એફ.વાય.બી કોમ નું પ્રથમ વર્ષ અને પોતાની સહેલીયું સાથે બસ માંથી ઉતરી અને યુનિવર્સિટી ના ગેટ માં પગ માંડ્યો