લાલ દાયરી

(16)
  • 2.2k
  • 5
  • 645

લાલ દાયરી આજે Valentine's Day specials  પ્રસ્તુત કરવામાં આવી રહી છે . "લાલ દાયરી " આ પ્રેમ એવો પ્રેમ છે કે જયારે બે તુટેલા દિલ મળે ત્યારે એક અલગ જ દુનિયા ઊભી થાય છે અને કદાચ ત્યારે ફકત પ્રેમ જ પ્રેમ હોય એવું નથી કે તેઓ પોતાનો પહેલો પ્રેમ બીજા પાત્ર ની જેમ ભુલી જાય છે પણ યાર જીંદગી માં કેટલીક વાર second chance પણ જોઈએ. અને ત્યારે અચાનક કોઈ આપણા પ્યાર ને  સમજવા જેવું પાત્ર મળી જાય તો આ બીજી વખત પણ એક મજબૂત સબંઘ બને છે. જ્યારે જ્યારે બે તૂટેલા દિલ પ્રેમ પર જીત મેળવી શકે તો આ