પ્રેમ ની પરિભાષા - ૯. ગરવો ગીરનાર

(22)
  • 2.2k
  • 2
  • 1.1k

    “ ખુબ નસીબદાર લોકો ને જ આવો મીત્ર મળે . ડી નુ હૃદય શાંત થાય તે માટે તે પોતાના હૃદય પર વજ્રપાત કરવા જઈ રહ્યો હતો . ડી તો કદાચ ભવીષ્ય મા એ જાણી પણ લે કે તે માત્ર વહેમ પાળી રહ્યો હતો , તો પછી તેના માટે રુદ્ર એ તેના સૌથી મોટા ભય તરફ અગ્રસર થવાની શી જરુર હતી ? મારી સમજ મા નથી આવતુ કે આટલા સમય સુધી અંદર સંઘરી રાખેલી અને વારંવાર સામે આવેલી એ કડવી યાદ નો એકાએક ત્યા જઈને સામનો કરવો શુ યોગ્ય હતો ? તેના બે પરીણામો આવી શકે , રુદ્ર તેના પર