ગુરૂત્વાકર્ષણ (ભાગ-૧)

  • 3k
  • 1
  • 1.1k

ગુરૂત્વાકર્ષણ (ભાગ-૧) ‘ગુરૂત્વાકર્ષણ’. આ નામ કાને પડતાં જ સૌથી પહેલું કોઇનું નામ યાદ આવે તો એ છે એનાં શોધક સર આઇઝેક ન્યુટનનું નામ અને એ નામની સાથે યાદ આવી જાય સાર્વત્રિક ગુરૂત્વાકર્ષણનો નિયમ.. જાણ ખાતર એ નિયમને નોંધી લઇએ. એ નિયમ અનુસાર બ્રહ્માંડની કોઇપણ બે વસ્તુઓ એકબીજાને એક ગુરૂત્વીય બળથી આકર્ષે છે. આ બળ એ બંને વસ્તુઓના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. મતલબ કે બે વસ્તુઓ વચ્ચે લાગતું ગુરૂત્વાકર્ષણ બળ એ બંને વસ્તુઓના દળ પર અને એ બંને વસ્તુઓ એકબીજાથી કેટલાં અંતરે છે એના પર આધાર રાખે છે. ગુરૂત્વાકર્ષણના આ સાદા સીધા